ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને Next – Gen GST Reform અંતર્ગત “પ્રબુદ્ધ સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગર પાલિકા અને સયાજીગંજ ના ધારાસભ્ય ગ્રાન્ટમાંથી અંદાજિત 3.62 કરોડના 37 વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો.
ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને Next – Gen GST Reform અંતર્ગત “પ્રબુદ્ધ સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગર પાલિકા અને સયાજીગંજ નાધારાસભ્ય કેયુર રોકડીયાની ગ્રાન્ટમાંથી અંદાજિત 3.62 કરોડના 37 વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત નો કાર્યક્રમ સપના ના વાવેતર પાર્ટી પ્લોટ, લક્ષ્મીપુરા રોડ, ગોરવા, ખાતે યોજવામાં આવ્યો.
ખાતમુહૂર્ત ના કાયૅકમ માં શહેર ભાજપ પ્રમુખ ડૉ જયપ્રકાશ સોની સાંસદ ડો. હેમાંગ જોશી ની વિશેષ ,પુવૅ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા. ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો હતો.ખાતમુહૂર્ત ના કાર્યક્રમમાં વોર્ડ નં.1,2,3,8,9,11, ના કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી

