40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે યોજનાર 3 મેચની વન-ડે ઇન્ટરનેશનલ સિરીઝ માટે તૈયારીઓ ચાલુ બંને ટીમો વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી

આગામી 22 ડિસેમ્બરથી વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે વનડે ઇન્ટરનેશનલ સીરીઝ રમાવા જઈ રહી છે. જેને લઈને આજે મુંબઈથી બંને ટીમો રાત્રે 9:15 વાગે મુંબઈથી વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. જે બંને ટીમોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને ટીમો એરપોર્ટથી 5 સ્ટાર હોટલ ITC વેલકમ ખાતે પહોંચી હતી, જ્યાં બંને ટીમો 9 દિવસ સુધી રોકાશે. હોટલ ITC વેલકમમાં પણ બંને ટીમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટસમેન હરલીન દેઓલ દિલ્હીથી વડોદરા પહોંચી હતી. તે માત્ર ક્રિકેટર અલગથી ફ્લાઇટમાં વડોદરા આવી હતી. તે ટી ટવેન્ટી ક્રિકેટમાં ન રમી હોવાથી અલગથી વડોદરા આવી હતી. ભારતીય મહિલા ક્રિકેટરો વોલ્વો બસમાં બેઠા પછી મોબાઇલમાં વ્યસ્ત જોવા મળી હતી. તેઓને પોલીસ પ્રોડક્શન સાથે એરપોર્ટથી વેલકમ હોટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Related posts

વડોદરા શહેરમાં ભર શિયાળે માંજલપુરમાં ભૂવો પડ્યો છતાં તંત્ર આંખ આડા કાન કરે છે…..

admin

પાણીપુરી ધંધો ચાલુ કરે એ પહેલા જ આરોગ્યના દરોડા

admin

સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓનું કપુરાઈ તળાવ બ્યુટીફિકેશન પર સવાલ, કરોડોના ખર્ચ બાદ પણ ગંદકી યથાવત

admin

Leave a Comment