37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ

કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર પાટીલના જન્મદિન નિમિત્તે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા શહેરમાં 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ…

જેમ જેમ પાણીની માંગ વધી રહી છે અને ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું છે, તેમ પાણીના સંચય અને સાચવણીની જરૂરિયાત વધી ગઈ છે. એમાં જળસંચય પદ્ધતિ, એટલે કે વોટર હાર્વેસ્ટિંગ, એક મહત્વની રીત બની છે. આ પદ્ધતિ દ્વારા વરસાદી પાણી એકત્રિત કરીને ઉપયોગી બનાવવામાં આવે છે. વોટર હાર્વેસ્ટિંગ એક અસરકારક અને પર્યાવરણમૈત્રી પદ્ધતિ છે, જે આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે. જો દરેક વ્યક્તિ અને સંસ્થા પોતપોતાની જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરે, તો ભારત પાણીની સમસ્યાનો સામનો સારી રીતે કરી શકે. આ માટે પ્રેરણા અને જાગૃતિ જરૂરી છે, જેથી દરેક વ્યક્તિ પાણી બચાવવા માટે જવાબદારીપૂર્વક કાર્ય કરે. તે માટે આજે કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર પાટીલના જન્મદિન નિમિત્તે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા શહેરમાં 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

Related posts

વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો

admin

હાઈટેક તરકીબથી દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો : વડોદરા ગ્રામ્ય LCBએ બે ઇસમોને ઝડપી પાડ્યા

admin

ફરુખાબાદ ઘરાનાના ખલીફા અને પ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ સાબીર ખાન દ્વારા તબલા વાદન તથા વ્યાખ્યાન.

admin

Leave a Comment