વડોદરા શહેરમાં મધુનગર આશયા પાકૅ 11 મીટર રોડ પર આવતા દબાણ શાખાની ટીમ દ્રારા દબાણ દૂરકરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
જેમાં મઘુનગર આશયાના પાકૅ નુ આજુબાજુ વિસ્તારમાં માંથી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
જેમાં ગોરવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ અને ફાયર બ્રિગેડ ની ટીમ અને સાથે જ મેડિકલ અને એમ જી વિસયલ ટીમ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
જેમાં દબાણ શાખા ટીમ ના અંગીકારી રાજેશ ભાઇ મેકવાને મીડિયા સમક્ષ માહિતી આપી હતી

