વડોદરા રાજ્ય ગૃહ મંત્રી દ્વારા પૂરની પરિસ્થિતિ બાદ સંકલનની બેઠક કલેક્ટર ઓફિસ યોજાઈ હતી જેમાં ઉદ્યોગોકારો હેલ્થ ડિપાર્ટમેન્ટ નાના વેપારી ગણ વેપાર એસોસિએશન તમામ ધારાસભ્યો સાથે સાંસદ અને રાખી પૂરની પરિસ્થિતિમાં જે લોકોને નુકસાન પહોંચ્યું છે એમને કેજો તથા ઘરવખરી માટે ની સહાય લોકો સુધી પહોંચવા અને સર્વે માટેની માહિતી સુચના આપવામાં આવી છે વિશ્વામિત્રી ડેવલપમેન્ટ માટે આવતીકાલે ગાંધીનગર ખાતે બેઠક યોજવાની છે.
ગણેશ મંડલો ને તેમની ભક્તિ અને ડીજે બાબતે કોઈ પ્રકારની પ્રતિબંધ રાખવામાં નથી આવી હશો ઉલ્લાસ સાથે ઉજવવો તેમ હર્ષભાઈ સંગીત દ્વારા જણાવવામાં આવ્યું છે. વેપારી વર્ગમાં જે લોકો દુકાનોને ઇન્સ્યોરન્સ છે તેમને તાત્કાલિક ધોરણે ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવામાં આવ્યું છે કે પ્રોસેસ કયા પ્રકારે વધારી શકાય તે દિશામાં કામગીરી હાથ ચાલુ છે

