41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગર દબાણ શાખાની ટીમની દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંના દબાનો દૂર કરાયા

વડોદરા મહાનગર દબાણ શાખાની ટીમની દ્વારા પથ્થર ગેટ થી ન્યાય મંદિર સાયકલ બજાર થઈને રાજમહેલ રોડ માર્કેટ ચાર રસ્તા પર ના દબાનો દૂર કરવામાં આવ્યા.

વડોદરા મહાનગર દબાણ શાખાની ટીમ સાથે નવાપુરા પોલીસ સ્ટાફ સાથે રાખી પથ્થર ગેટ થી ન્યાય મંદિર સાયકલ બજાર થઈને રાજમહેલ રોડ માર્કેટ ચાર રસ્તા પર ના દબાનો દૂર કરવામાં આવ્યા જેમાં એક કેબીન અને સાયકલો જમા લેવામાં આવી.

Related posts

ડભોઇ સરકાર માન્ય સસ્તા અનાજ ના દુકાન ધ્વારા પડતર માંગણીઓ ને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

આશરે 10 થી 15 દિવસથી એક મોટો ભુવો પડ્યો છે પરંતુ આજે દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી

admin

કીચનવેર અને હોમ એપ્લાયન્સીસ ટ્રેડફેર-૨૦૨૪નો થયો શુભારંભ

admin

Leave a Comment