મતદાર યાદી સુધારવા કાર્યક્રમ 2024 અંતર્ગત વિવિધ જગ્યાઓ પર વડોદરામાં કરવામાં આવ્યું છે જ્યારે આજે માંજલપુર 145 વિધાનસભામાં આવેલા વિવિધ જગ્યાઓ પર જેમ કે માંજલપુર શ્રેયસ વિદ્યાલય માંજલપુર ડોન બોસ્કો સ્કૂલ તથા માંજલપુર કુબેરેશ્વર પ્રાથમિક શાળા જેવા વિવિધ જગ્યાઓ પર મતદાર સુધારનાર નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ તારીખ 17. 23. 24 નવેમ્બર ના રોજ સવાર સારા 10 થી સાંજના પાંચ વાગ્યા સુધી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવું નામ સુધારા કરવા સરનામાનો સુધારા કરવા જેવા વિવિધ સુધારાનો કાર્યક્રમ આજરોજ કરવામાં આવ્યો હતો જે માટે આજે મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો
previous post

