પર્યાવરણને નુકસાન કરતા લાકડા કાપનારા સામે તંત્ર કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી
ડભોઈ તાલુકામાં શિયાળો પોતાનો પગ જમાવટ કરી રહ્યો છે ત્યારે લીલા છમ્મ વૃક્ષો ના નિકંદન માટે વિરપ્પનો સક્રિય થઈ ગયા છે ડભોઈ તાલુકા ના માંડવાની સિમમાં વિરાપનો હવે આધુનિક સાધનો સાથે લીલા છમ્મ વૃક્ષો ને આંખ ના પલકારામાં કાપી લઈ જતા હોવાને લઈ વૃક્ષછેદન પ્રવૃત્તિ તેજ બની છે
ડભોઈ તાલુકાના માંડવા હદ વિસ્તારમાં લાકડા નુ કટીંગ ચાલી રહ્યું હતું એ જ સમયે ડભોઈ ના નાયબ કલેકટર ચાંદોદ ખાતે મુલાકાત માટે આવેલા એ સમયે વૃક્ષછેદન ની પ્રવૃત્તિ નજરે ચઢતા મામલતદાર ને આખા બનાવ ની તપાસ સોંપી છે. મામલતદાર ઘાટ ના સ્થળે તાબળ તોડ આવી ત્યાં તાપસ કરતા વિરપ્પન નિમેષ વ્યસભાઈ વસાવા નામ નો યુવાન આધુનિક મશીન થી લાકડાનુ કટીંગ કરી રહ્યો હતો વધુ વિગત પૂછતાં તેને જણાવ્યું કે મને હરિ હર આશ્રમ ટ્રસ્ટ, હાઉસી દેહગામાં ઘાટ પાસે, માંડવા માં રહેતા એક વ્યક્તિ એ મને જણાવ્યું કે આ ઝાડ કટિંગ કરવાના છે નિમેષ નો વ્યસવસાય હોય તેને ઉચ્ચક સાત હાજાર માં રાખ્યા છે.બનાવની વિગત પંચનામા માં દર્શાવી હતી અને ત્યાં થી મામલતદાર શ્રી એ માંડવા ગામ ના સરપંચ અલ્પેશભાઈ માછી ને ફોન કરી બોલાવ્યા હ પણ એ પણ બહારગામ હોય તેમ જણાવ્યું સાથે તલાટીશ્રી દિવ્યરાજસિંહ રેહવાર ને પણ ફોન કરતા તેમને પણ હું નથી એમ કહી દીધું હતું મામલતદારશ્રી એ તલાટીશ્રી ફોન પર કહ્યું કે તમે પણ ગામ માં નથી તો મારે આ પંચકેશ કર્યો છે તો કોને સોંપવાનો તો SIR ની કામગીરી ચાલી રહી છે તો તમે રજા લીધી છે તો તે તલાટી શ્રી એ કહ્યું કે નથી લીધી રજા. ત્યાર બાદ વી.સી. ને તાત્કાલિક તાબળ વિ તોડ સ્થળ પર મોકલી આપ્યા હતા અને પંચકેશ માં સહી કરી હતી. જાણવા મળ્યા મુજબ બનાવ ની વિગત તાલુકા વિકાસ અધિકારી ને મામલતદાર એ જણાવી તાત્કાલિક હેડ ક્વાર્ટર નો ઓર્ડર કરવા કીધું છે.

