માથાભારે બુટલેગર નો યુવક પર હુમલો
મારામારી ના સીસીટીવી આવ્યા સામે
ભાવેશ દરબાર નામના બુટલેગર ની દાદાગીરી
મારી ફરિયાદ કેમ લખાવે છે તેમ કહી મારામારી કરી
માંજલપુર સરસ્વતી કોમ્પલેક્ષ પાસે ની ઘટના
મહિલા બુટલેગર અને સાગરીતો સાથે આવી બાકડા પર બેઠેલ નૈતિક પટેલ ને માર માર્યો
સમગ્ર મામલે નૈતિક પટેલે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

