40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડેડીયાપાડાનર્મદા જિલ્લોસાગબારા

રાજપીપળા થી મોવી રોડ સંપૂર્ણ બીસ્માર હાલતમાં કોઈપણ જાતની સરફેસ ક્લિયર કરવાની કામગીરી ન કરવામાં આવતા લોકોના અકસ્માતો થઈ રહ્યા છે

રાજપીપલા મુવી રોડ એ ખૂબ જ મહત્વનો રોડ છે જે રોડ ઉપરથી ડેડીયાપાડા સાતબાર સેલંબા સહિત મહારાષ્ટ્ર થી આવતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જતા રોડ ખૂબ જ મહત્વનો રોડ છ અને જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હોવા છતાં પણ અને ગુજરાતનું પ્રવેશદ્વાર હોવાે છતાં પણ રોડ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતો જેના કારણે આ રોડ સંપૂર્ણ બની ચૂક્યો છે જ્યાં જોઈએ ત્યાં ખાડા નો સામ્રાજ્ય જોવા મળે છે કેટલીક જગ્યાએ તો રોડ સંપૂર્ણ ધોવાઈ જતા ખેતરમાંથી પસાર થતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ બબ્બેથી ત્રણ ફૂટના મોટા ખાડાઓ પણ રસ્તાની વચ્ચે છે જેથી મોટરસાયકલ ચાલકો નાના વાહન ચાલકો અકસ્માત થી પડે છે અને અચાનક ખાડો આવી જતા કમર સહિત શરીર પર ઇજા થાય તેવા અકસ્માતો રોજિંદો થઈ પડ્યા છે તે સિવાય મોટી ગાડીઓના અચાનક ખાડામાંથી અને કપચીઓ રોડ પર ટાયર ફાટતાં હોવાની ઘટનાઓ પણ ડેલી બની રહી છે છતાં પણ ગુજરાતના મુખ્યમંત્રીએ સૂચના આપી દીધી હોવા છતાં ભરૂચ નર્મદાનું નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર એક પણ રોડને રીપેર કરવાની તસદી ી લેવાની તૈયાર નથી બીજી તરફ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્રર વસાવા પણ આજ મુદ્દા ઉપર આંદોલનો કરી ચૂક્યા છે પરંતુ જ્યારે ધારાસભ્ય નું પણ તંત્ર સાંભળતું ન હોય તો ગરીબ પ્રજાનો તો ક્યાંથી સાંભળવાની છે હવે એવું લાગે છે કે આ રોડ માટે ખૂબ મોટું આંદોલન થવાની તૈયારી લાગી રહી છે અને તે બાબતે ધારાસભ્ય ચૈત્રર વસાવા દ્વારા પણ ચીમકી આપવામાં આવી છે તો હવે તંત્ર સુધરે તો સારું તેવી પ્રજા માંગ કરી રહી છે

Related posts

નર્મદાના AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરોનો જીવલેણ હુમલો AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આપી પ્રતિક્રિયા

admin

ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ના આગેવાની માં ભરૂચ કલેકટરશ્રી મારફતે માન. રાષ્ટ્રપતિજી ને આવેદન પત્ર પાઠવ્યું.

admin

ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉત્સાહભેર ઉજવણી

admin

Leave a Comment