30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સંકલ્પ ભૂમિ ખાતે રેલીનું આયોજન

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 134 ની જન્મ જયંતી નિમિત્તે નવલખી મેદાન ખાતેથી સંકલ્પ ભૂમિ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ સમાજના વડીલો તથા મહિલાઓ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રેલી યોજવામાં આવી હતી આ રેલી નવલખી થી જૂની કલેકટર કચેરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મૃતિ ભવન ખાતે સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ કોઠી ચાર રસ્તા કાલાઘોડા થઈને સંકલ્પ ભૂમિ ખાતે પહોંચસે

Related posts

વડોદરા શહેરમાં જાહેર જુગાર સામે PCB પોલીસની કડક કાર્યવાહી, પાંચ ઇસમો ઝડપાયા

admin

શ્રી સરદાર પટેલ સેવા દળ દ્વારા વડોદરા શહેરમાં પ્રથમ વખત ભવ્ય સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો

admin

MGVCL વાળા સમયસર આવ્યા હોત તો આજે મારા પિતા જીવતા હોત

admin

Leave a Comment