36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશ્નરનું આકસ્મિક ચેકીંગ

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં મ્યુનિ. કમિશ્નરનું આકસ્મિક ચેકીંગ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણી, ભરાતા વરસાદ પાણીના નિકાલ અંગે અધિકારીઓને સૂચીત કરાયા

ચોમાસાના દિવસો હવે ખૂબ નજીક આવી ગયા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા સહિત પીવાના પાણીની સમસ્યાનો તાગ મેળવવા શહેર મ્યુનિસિપલ કમિશનરે આકસ્મિક ચેકિંગ શરૂ કરીને જરૂરી સૂચનો અધિકારીઓને કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તાર સહિત વડોદરાના મોટાભાગના વિસ્તારમાં પીવાના પાણીના પ્રેસર સહિત અનિયમિતતા તથા વરસાદી પાણી ભરાવાની તકલીફો અંગે શહેર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે આકસ્મિક ચેકિંગમાં નીકળ્યા હતા. પાલિકાના અધિકારીઓનેસાથે રાખી મ્યુનિ. કમિશનરે શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની તંગી ઓછું પ્રેશર, અનિયમિત રીતે પાણી મળવું તથા વરસાદી દિવસોમાં વિવિધ વિસ્તારમાં ભરાતા પાણી અંગેની વિગત તેમણે સ્વયં મેળવી હતી. આ અંગે જરૂરી સુચના અને આદેશો વિવિધ સ્થાનિકપાલિકાના અધિકારીઓને આપ્યા હતા

ત્યારબાદ સમા વિસ્તારમાં પણ સ્થાનિક લોકોની પાણીના પ્રેશર સહિ અનિયમિતતા તથા સમય બાબને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહે= બાબુ એ મેળવી હતી. આવી ફરિયા સામે તેમણે સ્થાનિક પાલિક અધિકારીઓને વિવિધ સૂચના અને આદેશો કર્યા હતા. શહેર મ્યુનિસિપ કમિશનરે સમગ્ર સીટી બાબતે પીવા-પાણી અને વરસાદી પાણીના નિકાવ બાબતે આયોજન કર્યું હોવાનું જણાવ્ય હતું. આગામી દિવસોમાં અ-વિસ્તારોમાં પણ આવી સમસ્યાઓ બાબતે યોગ્ય નિકાલ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

Related posts

ઉતરાયણ પૂર્વે વડોદરા શહેર પોલીસ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

admin

વડોદરાના રિફાઇનરી ટાઉનશીપમાં ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લાવર શો સસલાઓને જાહેર લોકોના મનોરંજન માટે ખુલ્લા મુકાયા સસલાઓનું જીવન જોખમમાં મુકવાતા પ્રાણી પ્રેમી સોનમબેન વિરોધ કર્યો

admin

વડોદરાના લાલબાગ અવધૂત ફાટક પાસે રોયલ લોકોનો રોયલ મેળો ફરી શરૂ થતા બાળકોમાં ખુશી

admin

Leave a Comment