30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ત્રિરંગા યાત્રા પર્વે પોલીસે હરણી લેકઝોન પીડિત પરિવારને કર્યા નજરકેદ

મુખ્યમંત્રી સામે જ ન્યાયની ગુહાર લગાવનાર હરણી લેકઝોન પીડિત પરિવારને આજે નજરકેદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે,આજરોજ વડોદરા શહેર ભાજપ દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાને લઇ ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે,જોકે ત્રિરંગા યાત્રા પૂર્વે પોલીસ દ્વારા હરણી લેકઝોન પીડિત પરિવારને નજરકેદ કરાયા છે.ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં વડોદરાની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સંબોધન દરમિયાન પીડિત પરિવારની મહિલાઓએ ઉભા થઇને ન્યાયની ગુહાર લગાવી હતી,આ મામલે ભાજપના કાઉન્સિલર આશિષ જોશીને પણ ભાજપે બરતરફ કર્યા હતા.

Related posts

આત્મનિર્ભર ભારત અભિયાનના લીરેલીરા ઉડાવતા પાલિકાના અધિકારી…

admin

પ્રતાપ નગર પોલીસ હેડ ક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારન ગોડાઉનમાં આગ

admin

વડોદરા સમા સ્પોર્ટસ કૉમ્પ્લેસમાં ઈન્ટર સ્ટેટ સ્પર્ધાનો પ્રારંભ…

admin

Leave a Comment