32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

યોગ ડે નિમિત્તે ઇનોરબિટ મોલ ખાતે રંગોળીનું પ્રદર્શન

સહજ રંગોલી ગ્રુપ દ્વારા આજે યોગ ડે નિમિત્તે ઇનોરબિટ મોલ ખાતે રંગોળીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે વલ્ડ યોગા ડે નિમિત્તે સહજ રંગોલી ગ્રુપ દ્વારા લોકોને અવરનેસ માટે યોગા ના તમામ યોગ નું રંગોળી કરવામાં આવી હતી તેમજ આકર્ષણ ભાગરૂપે માનનીય મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ક્રિકેટર વિરાટ અને બોલીવુડના અભિનેત્રી યોગ કરવા માટે રંગોળી કરવામાં આવી હતી

Related posts

મહાશિવરાત્રિ નિમિતે કલા પ્રેમીઓ દ્વારા યોતેશ્વર મંદિર ઘાટ પાસે અલગ અલગ ચિત્રો દીવાલ પર દોરીને રંગરોગાન કરવા આવી રહ્યું છે.

admin

વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં વૃદ્ધા સાથે છેતરપિંડી કરી ગઠિયાઓ સોનાની બંગડીઓ લઈને ફરાર

admin

સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં વરસાદ માપક યંત્ર રામભરોસે; તંત્રની ઘોર બેદરકારી

admin

Leave a Comment