માંડવી સહિત ચાર દરવાજાના રીનોવેશનની કામગીરી કરવામાં આવશે, જોઈન્ટ સીપી સહિત અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ટ્રાફિક ડાયવર્ઝન સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.માંડવીના રીસ્ટોરેશનમાં પોલીસની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહેશે.ચાર દરવાજા વિસ્તારમાં ભારદારી વાહનો બંધ કરાશે.ચાર દરવાજા વિસ્તારમાં ડીજે સિસ્ટમ પર રોક લાગશે.ચાર દરવાજામાં આતશબાજી પણ નહીં કરી શકાય,દસ દિવસમાં રીસ્ટોરેશનની કામગીરી શરૂ થઈ જશે.

