40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ચાલક કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યો

વડોદરા શહેરના પોર બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બની હતી બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ચાલક કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેર નજીક આવેલા પોરબ્રીજ ઉપર વધુ એક અકસ્માતની ઘટના બની હતી બે ટ્રકો વચ્ચે અકસ્માતો સર્જાયો હતો. અકસ્માતને પગલે વડોદરા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આકસ્માતમાં એક ટ્રક ચાલક કેબિનમાં ગંભીર રીતે ફસાઈ જતા ફાયર બ્રિગેડની મદદ વડે તેને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો કલાકોની મહેનત બાદ ટ્રક ચાલકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Related posts

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી

admin

વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવતા ગધેડા માર્કેટથી લઇને ઠેકરનાથ તરફ જતા સુધીના રસ્તા પરના દબાણો દુર કરવા માટે આજે પાલિકાની ટીમ પહોંચી

admin

શ્રી સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

admin

Leave a Comment