Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર દ્વારા GCAS પોર્ટલ થકી વિધાર્થીઓને પડતી સમસ્યાઓના નિવારણ બાબતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા વિધાર્થીઓને પડતી સમસ્યાઓ અને મુશ્કેલીયોને દુર કરવા હંમેશા કાર્યરત રહ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની રાજ્ય વિશ્વવિધાલયમાં પ્રવેશ કેન્દ્રીકૃત કરવા હેતુ Gujarat Common Addmission Service (GCAS) નો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અભિનંદનને પાત્ર છે. પરંતુ તે પોર્ટલમાં ખામીઓ પણ એટલી જ છે, જ્યારથી આ પ્રવેશ પ્રક્રિયા અમલી થઈ છે, ત્યારથી વિધાર્થીઓને પડતી સમસ્યાઓ સરકાર સમક્ષ રાખી તેનુ નિવારણ લાવવાનો પ્રયાસ કરતી આવી છે. જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર દ્વારા જિલ્લા સેવાસદન ખાતે કલેકટરને આવેદન આપી સમસ્યાઓના નિવારણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

ઇસ્લામ ધર્મના પયગંબર સાહેબના ચારિત્ર્ય વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા કલેકટરને છોટાઉદેપુર સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યુ

admin

સબજેલ છોટાઉદેપુર ખાતે ટીબી, એચઆઇવી હિપેટાઇટિસ તથા સીફીલીસ વિશે જાગૃતતા અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ વિસ્તારમાંથી ૨ ટ્રકો અને ૧૫ ટ્રેક્ટરોને ઝડપી પાડયા હતા.

admin

Leave a Comment