40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરની એક શાળામાં સગીરવયની વિધાર્થીનીને શાળાના શિક્ષક સંજય પારેખએ છેડતી કરી હતી તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ

છોટાઉદેપુર નગર પાલિકા સંચાલિત શાળાના શિક્ષકે ધોરણ 9માં ભણતી સગીરવયની વિધાર્થીનીને શાળાના શિક્ષકે છેડતી કરી હતી. જે ઘટનામાં આ શાળાનું સંચાલન નગર પાલિકા કરતી હોવાથી શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે નગર પાલિકાના ચીફ ઓફિસર નગર પાલિકામાં ઠરાવ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જ્યારે તેઓના જણાવ્યા મુજબ 24 કલાકથી વધારે સમય સરકારી કર્મચારી જેલમાં રહે તેને સસ્પેન્ડ કરવાનો નિયમ છે. જેના આધારે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલુ છે. જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર સમગ્ર પ્રકરણનો અહેવાલ પ્રિન્સીપાલ પાસે મંગાવ્યો છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના સભ્યોએ ગાંધીનગર ખાતે ધારાસભ્યની આગેવાનીમાં રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

admin

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે અમિત શાહ સામે વિરોધ પ્રદર્શન કરી દેખાવો કર્યા

admin

નસવાડી સ્નેક રેસ્ક્યુ ટીમની બહાદુરી : શીરા ગામના ખેતરમાંથી 8 ફૂટના અજગરનો સફળ બચાવ

admin

Leave a Comment