35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના સભ્યોએ ગાંધીનગર ખાતે ધારાસભ્યની આગેવાનીમાં રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળી, નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહ, નગરપાલિકાના વિવિધ ચેરમેનો સહિત સભ્યોએ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની આગેવાનીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ એ મુલાકાત લઈને નગરના વિવિધ મુદ્દાઓ વિશે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત પણ કરી હતી.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

ડોક્ટરને મોટો ફાયદો બતાવી ૧૨ લાખનું સાયબર ફ્રોડ મામલે પોલીસ દ્રારા રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરવામાં આવી

admin

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ ૧૬ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કુલ કિ.રૂ.૨,૨૭,૪૮૩/- ના શોધી કાઢી અરજદારોને પરત આપતી છોટાઉદેપુર

admin

પોચંબા પાણી પુરવઠા યોજનાનું નર્મદાનુ ફીલ્ટર વાળું પાણી મધ્યગુજરાત વીજકંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા પાણી નો પુરવઠો બંધ થયો

admin

Leave a Comment