Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રન ના બનાવ બાદ અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવા સીનીયર સીટીઝન લોકોએ પ્રદર્શન કર્યું….

વડોદરા શહેરમાં દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં હોળીના દિવસે કાર ચાલકે સાત થી આઠ લોકોને અડફેટે લીધા હતા તેમાં એક મૃત્યુ પણ થયું હતું જેને લઈને વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે સિનિયર ના લોકો એ સ્પીડ બ્રેકર મુકવા માટે અનેક વખત રજૂઆત કરા છતા સ્પીડ બ્રેકર તંત્ર દ્વારા ન મુકતા આજે સિનિયર સિટીઝન લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અંબાલા પાર્ક ચાર રસ્તા પાસે અનેક અકસ્માતો થયા છે છતાં તંત્રને દેખાતું નથી આ વિસ્તારમાં પેટ્રોલ પંપ શાક માર્કેટ અને ધાર્મિક સ્થળો પણ હોવાથી ટ્રાફિક જામ ના દ્રશ્યો થતા હોય છે અને ઓવર સ્પીડ ના કારણે અકસ્માત થાય છે જેને લઈને આજે અંબાલા ચાર રસ્તા પાસે સિનિયર સિટીઝન લોકોએ આજે સ્પીડ બ્રેકર મુકવા માટે પ્રદર્શન કર્યું અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વધુમાં સ્થાનિક એ જણાવ્યું કે

Related posts

કમોસમી વરસાદને લઇને ડભોઇ તાલુકાના ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું

admin

વાંકાનેડા ગ્રામપંચાયત મામલે જિલ્લા કક્ષાની તપાસ ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ

admin

વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી..

admin

Leave a Comment