40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે SGFI સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આજે માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આજે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) ની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એથેલીટસ કોચ સાજીદ મનસુરી ની ઉપસ્થિતિમાં કોમ્પિટિશન યોજાઈ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આજે અલગ અલગ કોમ્પિટિશન યોજાઈ જેમા લાંબી કુદ. લોંગ જમ્પ .હાઈજપ.ચક્ર ફેક જેવી ઇવેન્ટો યોજાઈ આશરે બોયઝ એન્ડ ગર્લ્સે એ 500 વધુ ખેલાડીઓએ ભાગ લીધો

Related posts

ડભોઈના ટીંબી ફાટક પાસેના ગરનાળા પર રેલિંગના અભાવે વાહનચાલકોના જીવ તાળવે

admin

ભૂતાનના રાજા અને ભૂતાનના પ્રધાનમંત્રી પહોંચ્યા વડોદરા એરપોર્ટ

admin

ડભોઇ નજીક ફરતી કોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ભયાનક અકસ્માત

admin

Leave a Comment