40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તરસાલી મહાકાલ સેના દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ

વિજયાદશમી આજે ના દિવસે ભગવા શ્રીરામ લંકા પર વિજય મેળવ્યો હતો અને માતા સીતા ને રાવણના લંકા માંથી મુક્ત કરાવિયા હા અને ભગવાન શ્રીરામે રાવણને તીર થી વધ કરીને વિજય પ્રાપ્ત કરી હાથી તે દિવસથી વિજયા દશમી નો પર્વ સમગ્ર દેશભરમાં યોજવામાં આવી રહ્યો છે અને તમામ લોકો પોતાના સત્રની પૂજા કરે છે
જ્યારે આજરોજ તરસાલી મહાકાલ સેના દ્વારા ક્ષત્રિય સમાજના તમામ ક્ષત્રિયો અને મહિલા ક્ષત્રિયો દ્વારા તલવારબાજીનું કાર્યક્રમ અને શોભા યાત્રા કરવામાં આવી હતી અને ત્યારબાદ તરસાલી ભાથુજી મંદિર ખાતે સત્ર પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો અને મહિલા ક્ષત્રિયો ઉપસ્થિત રહીને શસ્ત્ર પૂજન કરી હતી

Related posts

યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વડોદરાની SSG હોસ્પિટલમાં એક્સ્ટ્રા વોર્ડ ઉભો કરવામાં આવ્યો

admin

બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શનને પ્રોત્સાહન આપવા બરોડા ફિલાટેલિક સોસાયટીના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી

admin

યુનાઇટેડ વે માં ગઈકાલે ફરી બબાલના દ્રશ્યો જોવા મળ્યા

admin

Leave a Comment