36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇના બજારોમાં શિંગોડાનું આગમન

ચીની ખોરાક માટે આ ફળ ગણાય છે એક અભિન્ન અંગ નિનું એક ત્રિકોણ આકાર ધરાવતું હળે છે. આ વનસ્પતિનો છોડ ૫રણીમાં તરતી રહેતો હોય છે અને ફળ પાણીમાં ડૂબેલા રહેતા તેના મૂળ પર લાગે છે. ગ આ ફળતા શીર્ષના ભાગ પર શિંગડાની જેમ બે અંટા હોય છે. જેના કારણે તેને શિગોડશ કહેવામાં આવે છે. ચીની બોશક માટે આ ફળ એક અબિશ શિંગોડાંતળાવમાંચતાંકલ છે. પાણીમાં તેના લાંબા વેલા થાપ છે. તેને કારેલીનાં જેવાં પાન ચાય છે. ફળનો આષર વિકોલ જેવો, બીજે તમામ ફજેથી અનબો હોય છે જે તળાવમાં ભાદરવા માત્ર સુધી પાણી ભરાઈ રહેતું હોય તેમાં તેની રોપણી કરાય છે. શોપ છી હોવી પાછી કરાય છે. ભાદરવા સુધી શિંગોડાનાં કળને પાણીમાં જે પાકવચ દેવામાં આવે છે. આસોઅંશ આવતાં ભોઈ, ભારબાય શતિનાં લોકો એકળોપાણી બહાર ઘડી, તેમને લીરાકણીયા પાણીમાં રાખી, કળ ઉપરની સખત છાયને પ્રળા કોલસા જેવી (ગી નાખે છે. તે પછી તે કળને ગરમ પાણીમાં બડી લઈ, ખાપાળાપક કરાય છે. ત્રિકોણ આકારનાં ફળને બે બાજુ ચુડીથી થોડું થોડું કાપીને તેને દેખાવે સાથે કરી બજીરમાં વેચાય છે. આતંકળ પ્રાયઃતાતંજ ખવાય છે. આગ્યેથી માગશર માસ સુધીગુણધર્મ શું છે

ગુજરાતમાં તેની સિઝન ચાલે છે. તેની બે જાતો થાય છે : મંદાવાળા તથા બોડઈ પંકવચના સિપોટર્ડ ગુજરાતના વાહોદ તથા પંચમહાલ વજિલ્લામાંથી તથા વડોદરા જયના રહમી ના તળાવોમાં સંગોડાનો ઉછેક કરવામાંઆવે છે. સિંગોડા ગુજરાતમાં માત્ર ૩ માત્ર દરચિયત જ બળે છે. આ જળફળ ગુલમાં ખૂબ શીતળ હોય છે. નાત્ર કળલીક પ્રેમથી ખાય છે. તેફળને ઉપરનાં કાવલ કોચલામાંથી બહાર કાઢી, સૂકવીને તેનો લોટ કરાપ છે. ગુજરાતમાં સિંગોડાનોચેટકાથી વાનગીઓ બનાવવા માટે વપરાય છે. સિોડાએ એક ઓચમી ખાદ્યચીજ છે. તેથી જવારે પણ તેની મોસમ આવે ત્યારે તમારે તેનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ કારણ કે તેમાં વિટામિન એ અને વિકૃમિત થી પુષ્કળ પ્રયાણમાં મળી આવે છે. આ જ ચરણ છે કે સિંગોડાને આરોગ્ય માટે વરદાન પણ માનવામાં આવે છે. તેને ચૂકવીને આયુર્વેદિક દવાઓ બનાવામાં આડવે છે. તેને સામાન્ય રીતેાવાથી પણ જશે ફાયદા પણમળે છે.

Related posts

વસંતપંચમી નિમિત્તે સંગમેશ્વર મહાદેવ મંદિરમાં સરસ્વતી પૂજન અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

admin

ગોડાઉન પર દારૂના કટીંગ સમયે જ PCB કર્યું હલ્લા બોલ હરીયાણામાં એક્સાઇઝના ગુનામાં વોન્ટેડ બુટલેગર નીલુ સિંધી ઝડપાયો

admin

માંજલપુર કુબેરેશ્વર પ્રાથમિક કન્યા શાળા ખાતે આજે પ્રવેશ ઉત્સવની ઉજવણી

admin

Leave a Comment