ડભોઇ એ.પી.એમ.સી ની ચુંટણી માં આજે ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ ડભોઇ એ.પી.એમ.સી ની ચુંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 10ની નવેમ્બરે યોજાશે ચુંટણી એ.પી.એમ.સી ચુંટણી માં ખેડૂત વિભાગમાં 25 પૈકી 5 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા 20 ઉમેદવારો આમને સામને ખરીદ વેચાણ મંડળી મતવિભાગ ની 2 બેઠક અને વેપારી મત વિભાગ ની 4 બેઠકો મડી 6 બેઠકો બિન હરીફ થઈ એ .પી.એમ.સી ની 16 બેઠકો માટે ચૂંટણી થઈ છે જાહેર 10મી નવેમ્બરે યોજાશે
next post

