36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાની વઢવાણા કેનાલનું છોડાતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાન

ડભોઇ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયા થી વરસાદે પાક થી ડાંગર નો પાક છે તે નિષ્ફળ ગયો છે ત્યાર કમોસમી વરસાદ નો માર ઝીલી રહેલા ખેડૂતોને વઢવાણા ઈરીગેશન ના અનગઢ વહીવટ ના કારણે વધુ એક માર ઝીલવાનો વારો આવ્યો છે ખેડૂતોના હિતની ચિંતા કર્યા વિના વઢવાણા ઈરીગેશન દ્વારા કેનાલ પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાના પાંચ જેટલા ગામોના ખેડૂતોના ખેતરોમાં વઢવાણાના પાણી ફરી વળતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આજે ખેડૂતો એ એકત્ર થઈ પોતાની વેદના ઠાલવી હતી અને હજારો હેક્ટરમાં ડાંગરનો પાક પાકીને તૈયાર થઈ ગયેલો મોઢે આવેલો કોળીઓ જ્યારે છીનવાઈ ગયો છે ત્યારે ડાંગરનો તમામ પાક છે તે ખેતરમાં જ હાલ ઊગી નીકળ્યો છે અને હજુ પણ વઢવાણા કેનાલ જે તળાવ છે તેના તરફથી હજુ પણ જે પાણી છે તે બંધ કરવામાં નથી આવ્યા જેને કારણે અત્યારે હાલ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે તો કેટલાક ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે અમને પાક ધિરાણ જે છે તે માફ કરવામાં આવે તેવી સરકાર સાથેથી અપેક્ષા રાખી રહ્યા છે

Related posts

શહેરના માળીમહોલ્લા, ખંડેરાવ મંદિર સ્થિત ચાર માતા મંદિરનો વર્ષોની પરંપરા મુજબ પલ્લીનો કાર્યક્રમ યોજાયો

admin

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ jupiter ચોકડી ખાતે ભૂવો પડ્યો….

admin

શ્રી વર્ષીતપ ના ૧૦૦ દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગ થી કરવામાં આવી

admin

Leave a Comment