31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
મહારાષ્ટ્ર

પુણેમાં પાર્ક કરેલી બસમાં બળાત્કાર મુદ્દે શિવસેનાએ હંગામો મચાવ્યો બસોમાં કરી તોડફોડ

પુણેમાં પાર્ક કરેલી બસમાં બળાત્કારની ઘટનાના વિરોધમાં, શિવસેના (UBT) એ બુધવારથી સ્વારગેટ બસ ડેપોમાં તોડફોડ કરી હતી. તેઓ આરોપીઓની ધરપકડ અને પરિવહન વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. શિવસેના ઉપરાંત, NCP શરદ પવારના સમર્થકોએ પણ સ્વારગેટ પોલીસ સ્ટેશન ખાતે દેખાવો કર્યા.

Related posts

નાગપુરના વૃદ્ધ 74 વર્ષના વૃદ્ધે રાજકોટની 50 વર્ષની મહિલાને વડોદરાની​​​​​​​ હોટલમાં દુષ્કર્મ કર્યું

admin

પુણેમાં પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય મહિલા પર બળાત્કારના આરોપીને ૭૨ કલાક બાદ ઝડપી પાડવામાં આવ્યો

admin

Leave a Comment