Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારત-પાકિસ્તાન મેચ ને લઈને શિવ સેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો

પહેલગામ માં કાયરતા પૂર્વક કરવામાં આવેલ આતંકી હુમલામાં સંડોવાયેલા પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાની મંજુરી આપતી કેન્દ્ર સરકાર સામે શિવસેના ના શિવ સૈનિકો દ્વારા આજ રોજ ગાંધીનગર ગૃહ ખાતે આંદોલન કરવા માં આવ્યું.

ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ના આદેશ નું પાલન કરીને સમગ્ર રાજ્યમાં ભારત પાકિસ્તાન મેચ ને લઈને શિવ સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો જે રીતે પાકિસ્તાન દ્વારા પહેલગામ માં જે રીતે આતંકીઓ હુમલો કરવા માં આવ્યો એ બાબત ધ્યાન રાખીને આજરોજ આ વિરોધ કરવા આવ્યો સાથે j ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઓપરેશન સિંદૂર પણ કરવામાં આવ્યું પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ભારત પાકિસ્તાન ની મેચ મઢે પરવાનગી આપવા માં આવી તેના વિરુદ્ધ પણ શિવ સેના ના શિવ સૈનિકો દ્વારા આક્રોશ વ્યકત કરવા માં આવ્યો.

Related posts

વડોદરામાં ફાયર બ્રિગેડ સાધનો ખરીદી કૌભાંડ : ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ

admin

ડભોઈ નગરપાલિકાની બેદરકારીઃ એક મહિનાથી ખોદાયેલો રોડ, જનતા પરેશાન !

admin

રાજસ્થાનનું પ્રખ્યાત બિકાનેર વાલાનું પ્રથમ આઉટલેટ વડોદરા શહેરમાં વાસણા ભાયલી રોડ ખાતે શુભારંભ

admin

Leave a Comment