Genius Daily News
Uncategorized

શ્રી ગણેશા યુવક મંડળ દ્વારા જુના જમાના માં ઘર વપરાશમાં વપરાતી વસ્તુઓ મૂકીને શ્રીજીની સ્થાપના કરવામાં આવી

શ્રી ગણેશા યુવક મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે આ મંડળ દ્વારા જુના જમાના માં ઘર વપરાશમાં વપરાતી વસ્તુઓ મૂકીને શ્રીજી ની સ્થાપના કરવામાં આવી…

વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની જાન ગમતી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં સોસાયટી, પોળ, મોહલ્લા, સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, ખાતે ગણપતિ ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ રામદેવપીર ની ચાલી ખાતે આવેલ શ્રી ગણેશ બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે મંડળ દ્વારા દર વર્ષે વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે ગણેશ મંડળના કાર્યકર્તાઓ દ્વારા જુના જમાનામાં વપરાતી ધર સામાન મૂકવામાં આવ્યું હતું જેમાં આજકાલ ના યુવાનો અને પેઢી આ પરંપરા વિસરતી જઈ રહી છે જેને લઈને આ મંડળ દ્વારા અદભુત ઘરવખરી કલેક્શન એકત્રિત કરી ને ગણેશ પંડાલમાં મૂકવામાં આવ્યો હતો જેથી આવનારી પેઢીઓ આ ઘરવખરી સામાન જોઈ શકે અને સમજી શકે તે હેતુથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું વધુમાં શ્રી ગણેશ બાળ યુવક મંડળ ના સભ્યએ જણાવ્યું કે

Related posts

વડોદરામાં અલગ અલગ ફિડર પર આવતા વિસ્તારનો વીજ પુરવઠો સવારે 7 થી 11 બંધ રહેશે

admin

છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી બન્યો હતો બનાવ

admin

વડોદરા મહાનગર પાલિકા દ્વારા અર્બન ઈનોવેશન ઈન્ફ્રા. સમીટ યોજવામાં આવી

admin

Leave a Comment