Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી નગર અને તાલુકામાં વિઘ્નહર્તા શ્રી ગણેશજી 10 દિવસ ના આતિથ્ય બાદ ભાવભરી વિદાય

ગણપતિબાપ્પામોરિયા આગલે બરશ જલ્દી આ ના નાદ સાથે સાવલી નગર અને તાલુકામાં 10 દિવસ પહેલાં વાજતેગાજતે ધામધૂમથી વિઘ્નહર્તાગણેશજીની સ્થાપના કરાઈહતી સાવલી નગર અને સોસાયટીવિસ્તારમાં ગણેશમંડળોના ગણેશપંડાલો માં આતિથ્યમાણી ભાવિકભક્તો દ્વ્રારા વાજતેગાજતે ગરબા સાથે સાવલી ના કમળિયા તળાવમાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી જેમાં સાવલીપોલીસ એ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો અને નગરપાલિકા દ્વ્રારા તરવૈયાઓ તરાપા અને ક્રેન ની વ્યવસ્થા કરાઈ હતી

Related posts

ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદીના પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્ય હસ્તે કેસ રૂપિયાનું ચુકવણુ કરાયુ

admin

શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ વડોદરા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું,

admin

ગાંધીનગર ગૃહ, વડોદરા ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ ડો મનમોહન સિંહ ને ભાવ ભરી શ્રદ્ધાંજલિ અર્પી.

admin

Leave a Comment