37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડ મામલે એસઆઇટીની રચના

ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડમાં મોટી કાર્યવાહી મામલે મ્યુન્સીપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે એસઆઇટીની રચના બાદ ફેટ ફાઈન્ડિંગ ના આધારે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં ત્રણ અધિકારી સામે પગલા લેવામાં આવ્યા છે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ ડેપ્યુટી ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને ફાયર બ્રિગેડના તાત્કાલિક એચઓડી ડોક્ટર દિવસ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના ડિપાર્ટમેન્ટ દ્વારા 3.17 કરોડ ના સાધનો નો પરચેસ ઓર્ડર 04-04-2025 આપવામાં આવ્યો હતો જે પગલે મીડિયા પ્રસારણમાં ફાયર બ્રિગેડના સાધનોમાં 500 ટકા વધુથી ભાવ વધારો કરીને વસ્તુ ઓ ખરીદી કરવામાં આવી હતી.

Related posts

વડોદરાના નામાંકિત સલૂન દ્રારાગુરૂઝ ૨૦૨૫ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું…

admin

બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કેસમાં વોન્ટેડ અક્ષય ઉર્ફે મણીયો કીરીટભાઇ પરમારને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

admin

બળાત્કાર જેવો ગંભીર ગુન્હો દાખલ થયો છે કહી ફંડ ડેવલોપરનું અપહરણ કરી 12 કરોડની ખંડણી માંગવાનો મામલો

admin

Leave a Comment