Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો

વડોદરાના વોર્ડ નંબર 16 માં દંતેશ્વર વિસ્તારમાં ભવ્ય દર્શન એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર નો વિરોધ કરવામાં આવ્યો સ્થાનિક રહીશોના કેવા પ્રમાણે તે લોકોને ખબર જ નથી કે આ સ્માર્ટ મીટર લગાડીને જતા રહ્યા સ્થાનિક રહેવાસી ને જ્યારે ખબર પડી કે તેમનું મીટરની લાઈટ બંધ થાય છે તો તે લોકો જીઈબી માં જઈને સ્માર્ટ મીટર માટે રજૂઆત કરી કે મીટર લાઈટો બંધ ચાલુ થાય છેજીઈબી ના અધિકારીઓએ કીધું કે તમારું સ્માર્ટ મીટર નાખેલું છે સ્થાનિક રહી છે કીધું કે મારે સ્માર્ટ મીટર જોવતું નથી અધિકારીઓના જણાવવાનું સાર આખા ગુજરાતમાં આજમીટર લગાડવામાં આવશે હજુ હજુ બી રહી જો મૂંઝવણમાં છે કે સ્માર્ટ મીટર આવવાથી લાઈટ બિલ માં વધારો થશે જ અને કેટલાય ઘરોમાં વડોદરા શહેરમાં અનેક ઘરોમાં સ્માર્ટ મીટરથી વધારે બિલ આવ્યું છે છતાંય સ્માર્ટ મીટર નહીં નાખો તો અમે તમારું કનેક્શન કાપી નાખીશું તેવું જણાવવામાં આવ્યું હતું જીઈબી અધિકારીઓ સ્થાનિક રહીશોને જવાબ બરાબર આપતા નથી

Related posts

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે વહેલી સવારથી દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી

admin

ઝઘડિયા બળાત્કાર બાળકી બળાત્કાર ના મુદ્દે ડેડીયાપાડા ના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદ યોજી…

admin

માંજલપુર વિસ્તાર માં સ્પંદન સર્કલ ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ મૂકવાની માંગણી સિંગલ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

admin

Leave a Comment