35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
થાનગઢસુરેન્દ્રનગર જિલ્લો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માં smc દ્વારા રેડ કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામમાં એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં 998 ઇંગલિશ દારૂની પેટીઓ પકડી પાડવામાં આવી હતી તેની રકમ 1.35 કિંમત નો ઇંગલિશ દારૂ પકડી પાડવામાં આવ્યો હતો અને થાનગઢ ના સ્થાનિક પોલીસ અને એલસીબી ના કામ પર પણ સવાલો ઉઠવા પામ્યા હતા એસએમસી દ્વારા આ દારૂ પકડી અને આઠ ઈસમોને પણ પકડી પાડેલ હતા આ બધો મુદ્દામાલ થાન ગઢ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે રિપોર્ટર મહેશભાઈ ખવડ ચોટીલા

Related posts

ચુડા ખાતે “કૃષિ વિકાસ દિન-૨૦૨૫ અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”ની ઉજવણી કરાઈ.

admin

ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક ચુડા શાખાનું સ્થળાંતર કરાયું.

admin

ચુડા તાલુકાનાં ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પર સરકારી યોજનાઓનો લાભ મેળવી ખેડૂતો આત્મનિર્ભર બન્યાં.

admin

Leave a Comment