લાખો કરોડો રૂપિયા ખર્ચી પૂરગ્રસ્તો ની મદદ માટે મંગાવી હતી બોટો
છ થી વધુ સ્પીડ બોટલ બની શોભાના ગાંઠિયા સમાન
જો સ્પીડ બોટલ મેન્ટેનન્સ સમયસર થયું હોત તો આજે વડોદરા ની પરિસ્થિતિ કંઈક અલગ જ હોત
શહેરમા માત્ર ચાર ઝોનમાં ચાર બોટ મોકલી હોત તો પણ સૌથી ઓછા સમયમાં સૌથી વધુ થઈ શક્યું હોત રેસ્ક્યુ
કોર્પોરેશનના ફાયર બ્રિગેન્ડના તંત્ર સામે ઊઠ્યા અનેક સવાલો

