Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં SSC બોર્ડનું પરિણામ 84.69% નોંધાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી ફેબ્રુઆરી માર્ચ 2025 ના પરિણામો આજરોજ જાહેર થયા છે. આ પરિણામ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.69% નોંધાયેલું છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 10,415 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 8,820 વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં ગયા વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેથી જિલ્લા વાસીઓમાં પણ ખુશી સાથે આનંદની લાગણી જોવા મળી છે.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે બી.આર.સી કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

admin

જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર ગામે ચોકડી ઉપર જાહેર રોડ ઉપરદારૂની હેરાફેરી

admin

“ફિટ ઈન્ડિયા” ઝુંબેશ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા “Sunday on Cycle”કાર્યક્રમોનું આયોજન

admin

Leave a Comment