37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પરિસરમાં યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવી ને વિરોધ દર્શાવ્યો હતો.વડોદરામાં પાકિસ્તાન સામે ભયંકર આક્રોશ આપ્યો છે ત્યારે એમ એસ યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટી ખાતે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારાપાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવી.પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો. પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવી પાકિસ્તાનનો અંત કરવાનો આજ સમય છે . ભારતીય સેના અને સરકાર સાથે આજે આખો દેશ ઉભો છે પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો .

Related posts

વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારમાં કાઉન્સિલર દ્વારા આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલાઓ બાખડી

admin

વડોદરા પોલો ક્લબ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માતનો બનાવ…

admin

વડોદરામાં 13 ડિસેમ્બરે નેશનલ લોક અદાલત : 30 હજાર કેસોના સમાધાનની તૈયારી

admin

Leave a Comment