43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હોમ સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીઓ સિગ્નેચર ડે મનાવતા રડી પડ્યા

બસ હવે આવા દિવસો ક્યારેય નહીં આવે અને ફ્રેન્ડ્સ મળશે કે કેમ તે પણ નથી ખબર..

વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હાલ વિવિધ ફેકલ્ટીઓમાં ડે સેલિબ્રેશન ચાલી રહ્યા છે ત્યારે યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ યુથ ડે મનાવી રહ્યા છે ત્યારે આજે સિગ્નેચર ડે હતો અને તેમાં પણ વિદ્યાર્થીનીઓ સિગ્નેચર ડે મનાવતા મનાવતા ચોધારે આંસુ રડી પડ્યા હતા એકમાત્ર કારણ કે આ તમામ વિદ્યાર્થીનીઓ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને આગળની લાઇફમાં આ જ બધા ફ્રેન્ડ્સ મળશે કે કેમ તે ચિંતાને લઈને વિદ્યાર્થીનીઓ રડી પડ્યા સાથે જ છેલ્લા દિવસે એક સંકલ્પ પણ કર્યો કે ભલે ભવિષ્યમાં જુદી જુદી જગ્યાએ વિવિધ કોર્સમાં અભ્યાસ કરશે કે પછી પોતાની લાઈફ બનાવામાં વ્યસ્ત થઈ જશે પરંતુ મિત્ર છે એટલે મળવાનું તો રાખશે જ ત્યારે ચોક્કસ ઘણા વર્ષો બાદ આવો મિત્રતાનો પ્રેમ યુનિવર્સિટીમાં જોવા મળ્યો…

Related posts

શ્રી કોટયર્ક પ્રભુના પ્રાગટ્ય દિન નિમિત્તે મહાપ્રસાદનું ઇન્દ્રપ્રસ્થનું રસોડું પરથી વિતરણ

admin

વડોદરા શહેર કલાલી પાસે આવેલ ખિસકોલી સર્કલ પાસે ગુલાબી વુડાના મકાન પાસે પાર્ક કરેલી ફોરવીલ ગાડીમાં આગ લાગતાં ફોરવીલ ગાડી બળીને ખાક

admin

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી ડોક્ટરનું સન્માન

admin

Leave a Comment