43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આમ આદમી પાર્ટી દ્વારા પુલવામાં થયેલ અટેકમાં મૃત્યુ પામેલ શહીદ સૈનિકોને કેન્ડલ લગાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

આમ આદમી પાર્ટીના અશોક ઓઝા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા પુલવામાં થયેલ અટેકમાં મૃત્યુ પામેલ શહીદ સૈનિકોને કેન્ડલ લગાડીને ડેરીડેન સર્કલ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યો હતી.
૧૪ ફેબ્રુઆરી એટલે શુ ? પાંચ વર્ષ પહેલા દિવસ પુલવામા અટેક થયેલ અને તેમા 40 ભારતીય સૈનિકો શહિદ થયેલ તેમની વીરગતિ ના સન્માન મા તેમ્ના પરિવાર ને આશ્વાસન આપવો નો પ્રયાસ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી વડોદરા ના તમમ પ્રદેશ પદધિકારીઓ શહેર પદધિકારીઓ તથા તમામ કાર્યકરોએ તમામ શહિદ સૈનીકોને મીણબત્તી પ્રાગટાવી ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ કરવા માં આવી.

Related posts

વિશ્વામિત્રીમાં JCB ઉતારવાના મુદ્દે વન વિભાગને લેખિત અરજી, મગરોના મોત અંગે ઉઠ્યા સવાલ

admin

ચૈત્ર નવરાત્રી અષ્ટમી નિમિત્તે વડોદરાના માંડવી ખાતે આવેલ મેલડી માતા મંદિરે ભક્તોનું ઘોડાપુર

admin

વડોદરા રાજ્ય ગૃહ મંત્રી દ્વારા પૂરની પરિસ્થિતિ બાદ સંકલનની બેઠક કલેક્ટર ઓફિસ યોજાઈ

admin

Leave a Comment