દર વર્ષે બસ ની સુવિધા સાથે એમને પોલીસ બંદબસ્તના સાથે લઈ જવામાં આવે છે
વિદ્યાર્થીનીઓ એ સાંસદ શ્રી હેમાંગ ભાઈ જોશીને રજૂઆત કરી હતી
એમને એમને ગરબા રમવા વ્યવસ્થા કરવાની સાંત્વના આપી હતી.
વિદ્યાર્થીની ઓને સાંસદ શ્રી પર પૂરો વિશ્વાસ છે એમની વાત સંભાળશે અને હર્ષ સંગવી ના કીધાં પ્રમાણે એમને ગરબા રમી સક્સે
વિદ્યાર્થીનીઓ માત્ર 12 વાગ્યા સુધી એમને ગરબા રમવા બસ માં લઇ જાય એવી એમની માંગ છે જે સંતોસવા માં આવે.નહિ તો આવતી કાલ થી ભૂખ હડતાળ પર પણ ઉત્રી સકસે.
આજે નારા લગાવી અને રામધૂન સાથે તેમને શાંતિ પૂર્ણ રીતે આંદોલન કર્યું હતું.
હોસ્ટેલ ના વોર્ડન મેડમ આ ઘટના દમિયાન હાજાર હતા નહિ.

