43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું સફળ આયોજન

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે, વિદ્યાર્થીઓમાં ભણતર સાથે સમાજ માટેની લાગણી અને જવાબદારીની સમજ વધે તે હેતુથી નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે 2 જાન્યુઆરી, 2024ના રોજ કોન્સર્ટ હોલમાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પમાં અત્યાર સુધીમાં 25 લોકોએ રક્તદાન કરીને માનવતાની સેવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું અને દાનશીલતાની ભાવનાને મજબૂત કરી.

ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભવસરે રક્તદાતાઓ, સ્વયંસેવકો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ ઊંડો કરશે.

આ નવા વર્ષમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સે શિક્ષણ સાથે માનવતાની સેવાના પ્રેરક ઉદાહરણ પૂરાં પાડ્યાં છે.

Related posts

લક્ષ્મીપુરા પોલીસે વાનમાં દારૃની મહેફિલ માણતા છ ને ઝડપી પાડયા

admin

સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા વોર્ડ-16માં રાજકીય ગરમાવો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ

admin

વડોદરા મહાનગર પાલિકામાં દર અઠવાડિયે મળતી રીવ્યુ બેઠક આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના ના અધ્યક્ષતામાં મળી

admin

Leave a Comment