ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતિ નિમિતે જીવન ગાથા ઉપર વિચાર ગોષ્ટિ કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે યોજાયો
ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતી નિમિતે તેઓની જીવન ગાથા ઉપર વિચાર ગોષ્ટી કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડમાં યોજાયો હતો. જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા વક્તા...

