વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મંદિર ખાતે મહિલાઓએ વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી
ટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું...

