‘સંપૂર્ણતા અભિયાન’ નો પ્રારંભ કરાવતા છોટાઉદેપુર કલેક્ટર અનિલ ધામેલીયા
નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય સહિતના તમામ ઇન્ડિકેટર્સને હાંસલ કરવા પ્રજા-તંત્રની ભાગીદારી મહત્વપૂર્ણ – કલેક્ટર ધામેલીયા સો ટકા સેચ્યુરેશનને હાંસલ કરવા અધિકારીઓને...

