સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરી રહી છે ત્યાં બીજી તરફ આદિવાસી વિસ્તારમાં એક એવી સ્કૂલ છે જ્યાં એક શિક્ષક, શાળા જર્જરિત, પીવાના પાણીની કોઈ સુવિધા નથી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જુના તણખલા ગામે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા માં છેલ્લા આઠ માસથી એકજ શિક્ષક અભ્યાસ કરાવે છે. જયારે શાળા...

