GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક અભ્યાસક્રમ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માટે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર
તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માટે વડોદરા શહેર આમ આદમી પાર્ટી...

