32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાના બહાદરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” કાર્યક્રમ

છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાના બહાદરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે બાળકોમાં સંશોધન રુચિ કેળવાય તે માટે આયોજિત તાલુકા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહી, બાળકોનો ઉત્સાહ વધાર્યો.

G.C.E.R.T ગાંધીનગર દ્વારા પ્રેરિત, અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા,જિલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બહાદરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે બાળકોમાં સંશોધન રુચિ કેળવાય તે માટે આયોજિત તાલુકા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓની સાથે આ ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જીલ્લા પંચાયતના સભ્ય જશોદાબેન બારીયા, અરુણાબેન તડવી, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નયનાબેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી, ટી.પી.ઓ,બી. આર.સી, શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી ખાતે જી.બી.સોલંકીનો ભવ્ય સત્કાર સમારોહ, સમર્થકોમાં ખુશીની લહેર

admin

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઇ રાઠવા સહિત આગેવાનોએ છોટાઉદેપુર નગરમાં લાયબ્રેરી રોડ નવરાત્રી મહોત્સવમાં પાંચમા નોરતે મહા આરતીનો લહાવો લીધો

admin

છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાંચ જેટલા સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કર્યા

admin

Leave a Comment