32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

લો બોલો… જો સરપંચે ગ્રામ પંચાયતની આ હાલત કરી હોય તો ગામની શુ હાલત હશે ?

વાત છે પાદરા તાલુકા ના ભાણપુર ગામ ની જયાં ગ્રામ પંચાયત ગંદકી થી ખદબદી રહ્યું છે આ ગામ મા વર્ષ 2015 મા ગ્રામ પંચાયત નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ તલાટી અને સરપંચ દ્વારા પંચાયત ની કોઈ દરકાર કે સાફસફાઈ નહીં રાખતા આ ગ્રામપંચાયત ગંદકી થી ખદબદી રહ્યું છે ગ્રામપંચાયત મા સરપંચ ની ઓફિસ અને કોમ્પ્યુટર રૂમ હોય તમામ રૂમ મા ગંદકી અને વરસાદ ના ટપકતાં પાણી ભરાયેલા દેખાઇ રહ્યા છે રેકોર્ડ રૂમ મા સરકારી દસ્તાવેજ પાણી મા પલળી ગયેલી હાલત મા છે જ્યારે કોમ્યુટર પંખા સહિત નો સમાન પણ હવે કોઈ કામ લાગે તેવા રહ્યા નથી ગ્રામ પંચાયત ની હાલત જોઈ તમે પણ કહેશો કે જો પંચાયત ની આ હાલત હોય તો ગામ મા વિકાસ ની વાત ક્યા થાય ધોબીઘાટ રોડ રસ્તા પર કાદવકિચ્ચડ આંગણવાડી ખંડેર હાલત મા છે ત્યારે હક ની વાત ના વિક્કી શ્રીમાળી એ ગામ પંચાયત ની મુલાકાત લઈ તંત્ર પર આકરાં પ્રહાર કર્યા હતાં

Related posts

એસીપીએલ ગોડાઉનના પાર્કિંગમાંથી વિપુલ માત્રામાં વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડ્યો

admin

ગધેડા માર્કેટ ચાર રસ્તા રોડ તરફથી અગાઉ 50થી વધુ ગુનાઓમાં ઝડપાયેલ રીઢા આરોપીને ઝડપી પાડી 4 લાખ થી વધુની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો

admin

માત્ર માટી નો જ ઉપયોગ મૂર્તિ બનાવી વિના મૂલ્યે નિઃશુલ્ક મૂર્તિ આપી બાપ્પાની પધરામણી

admin

Leave a Comment