Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કલારાની ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે ચોથો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કલારાની ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે ચોથો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરના ફુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ,ભારતીય જનતા પાર્ટી ગુજરાત સંગઠનના મહામંત્રી રત્નાકરજી,ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા,મેનેજિંગ ટ્રસ્ટી અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા,પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા,નારણભાઈ રાઠવા, ધારાસભ્ય જ્યંતીભાઈ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમની અંદર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ વિધાર્થીઓનો ઉત્સાહ વધે તેના માટે ખાસ આયોજન કરાયું હતું.

Related posts

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભોરદા ગામે કેનાલ પાસે રોડ ઉપરથી કિ.રૂ.૪,૩૬,૯૭૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતીછોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ..

admin

છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ–નસવાડી રોડ પર આગનો કહેર — કોલસા ભરેલી ટ્રક અચાનક સળગી ઉઠી

admin

નર્મદાની કાંકરિયા માઇનોર કેનાલમાં વર્ષોથી પાણી ના છોડતા કેનાલો માટીથી ભરાઈ ગઈ ત્યારે હવે માટીની સફાઈ સરૂ કરાઈ

admin

Leave a Comment