Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ ખાતે બે મુદ્દા ને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યો

વડોદરા શહેરની એમ એસ યુનિવર્સિટી છાસવારે વિભાગમાં આવતી હોય છે ત્યારે આજે ફરી એક વખત કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ફી બાબત તેમજ એક્સ્ટર્નલ પરીક્ષાના પરિણામ બાબતે વિવાદમાં આવી છે ત્યારે ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સ ની શરૂઆત કરવામાં આવી છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ફ્રીમાં અન્યાય જોવા મળ્યો છે તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાએ આક્ષેપો કર્યા છે સાથે વિદ્યાર્થીઓએ MYSY શિષ્યવૃત્તિ નો પૂરતો લાભ લઇ શકતા નથી જેથી યુનિવર્સિટી આ વિષયને તાત્કાલિક ધોરણે આગવું લઈ આની પર એક્શન લે તેવી વિનંતી કરી છે સાથે જ એક્સટર્નલ પરીક્ષાના 45 દિવસ થઈ ગયા હજુ સુધી પરિણામ નથી આવ્યો જેને લઈને ક્યાંક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે ત્યારે પ્રથમ વખત એવું જોવા મળ્યું કે જ્યાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ પોતે આવેદનપત્ર લેવા માટે બહાર આવી ઊભા રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક અલગ લાગણી વાઇસ ચાન્સેલર પ્રત્યે જોવા મળી હતી…

Related posts

શિક્ષણ સમિતિની બે ઉચ્ચ મહિલા હોદ્દેદારોનો ઝઘડો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો

admin

એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં વસંત પંચમી અને સરસ્વતી પૂજનની ભવ્ય ઉજવણી

admin

બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ચાલક કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યો

admin

Leave a Comment