Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્કની નવીન શાખાનું નસવાડી APMCમાં ઉદ્ધઘાટન કરાયું

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ખાતે ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્કની જૂની શાખામાં જગ્યાના અભાવે દૂધ ઉત્પાદકો વિકાસ સેવા સહકારી મંડલીના સભાસદો તેમના દૂધ ઉત્પાદનના રૂપીયા લેવા માટે વહેલી સવાર થી લાંબી લાઈનો લગાવતા હતા તે સમસ્યાનું સમાધાન કરવા માટે વડોદરા દૂધ ડેરીના ઉપ પ્રમુખ જી. બી. સોલંકીના અથાક પ્રયત્નોથી નસવાડી માર્કેટ કમિટીમાં નવીન બિલ્ડીંગનું ઉદ્ધઘાટન આજરોજ છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે થયુ હતું જેમાં વડોદરા ડેરીના ચેરમેન તેમજ દૂધુતપાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવીન શાખાનું ઉદ્ધઘાટન થતા દૂધ ઉત્પાદકોમાં ખુશીની લહેર છવાઈ હતી ત્યારે વિજન 2048 ને ધ્યાને રાખી ને માઈક્રો A. T. M. પોશ મશીન દૂધ મંડળીઓને આપવામાં આવ્યા હતા.

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં રેતમાફિયાઓનો ત્રાસ જબુગામ-સુસ્કાલ વિસ્તારમાં ઓરસંગ નદીના વહેણમાં બે નંબર રેત ખનનનો કાંડ

admin

બોડેલી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, XUV-700 કાર સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે

admin

છોટાઉદેપુર શહેર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ નરેનભાઈ જયશવાલે આપ્યું રાજીનામું

admin

Leave a Comment