છેલ્લા 15 વર્ષથી નરેનભાઈ જયસ્વાલ છોટાઉદેપુર શહેર બહુજન સમાજ પાર્ટીના હતા પ્રમુખ,
નરેનભાઈ જયસ્વાલ છોટાઉદેપુર નગરપાલિકામાં બહુજન સમાજ પાર્ટીના મેન્ડેટ ઉપર પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચૂક્યા છે,
અચાનક રાજીનામું આપતા છોટાઉદેપુર નગરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું,
આગામી દિવસોમાં નરેનભાઈ જયસ્વાલ કયા પક્ષની સાથે જશે? તે એક ચર્ચાનો વિષય બન્યો,
મોહસીન સુરતી છોટાઉદેપુર

